સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના ઘરની આસપાસ ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરો !

કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘરની નજીક નિસર્ગતઃ જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસી, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ રોપેલા હોઈ શકે છે. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ છે.

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૨)

આ વનસ્‍પતિ ઠંડો ગુણધર્મ ધરાવે છે અને શરીરમાં કોઈપણ કારણસર વધેલી ઉષ્‍ણતા (ગરમી) ન્‍યૂન કરનારી છે. ઓરી, અછબડાં, નાગણ જેવા વિકારોને કારણે શરીરમાં નિર્માણ થયેલી ઉષ્‍ણતા, એલોપેથી દવાઓને કારણે થનારી ઉષ્‍ણતા, આંખો આવવી, ચહેરા પર ખીલ નીકળવા, શરીર પર ફોલ્‍લીઓ આવવી, લોહીયાળ હરસ, માસિકધર્મ કે અન્‍ય સમયે યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, પેશાબ સમયે બળતરા થવી, તેમજ ચક્કર (ફેર) આવવા જેવા ઉષ્‍ણતાના વિકારોમાં અતિશય ઉપયુક્ત છે.

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૧)

‘પ્રતિવર્ષે વરુણદેવતાની કૃપાથી વરસાદમાં નિસર્ગતઃ અસંખ્‍ય ઔષધી વનસ્‍પતિઓ ઉગે છે. તેમાંની કેટલીક વનસ્‍પતિઓ ચોમાસું સમાપ્‍ત થયા પછી સામાન્‍ય રીતે ૧ – ૨ માસમાં સૂકાઈ જાય છે.

ભાવિ સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના આંગણામાં ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરો !

‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ.

વર્ષા ઋતુમાં સાત્ત્વિક અને દૈવી તત્ત્વ પ્રક્ષેપિત કરનારા ઝાડ વાવો !

નૈસર્ગિક વનસ્પતિઓથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થવા માટે ચોમાસામાં સાત્ત્વિક વૃક્ષ-છોડ વાવો. તમારા ઘરની આજુબાજુની ભૂમિ પર તુલસી-ક્યારાઓ બનાવો. આ રીતે, અન્યોને તેનું મહત્ત્વ વિશદ કરીને, તેમને પણ દૈવી અને ઔષધી વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરો.