દાન અને અર્પણનું મહત્વ અને તેમાંનો ફેર

અર્પણ કરવું  એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્‍યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્‍યાગ કરવો.