ગુરુકૃપાયોગ

ઈશ્‍વરપ્રાપ્‍તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.

ગુરુકૃપાયોગ અનુસાર સાધના

ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્‍તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્‍યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ ! સ્વભાવદોષ દૂર કરિ ને જીવનને સફળ તથા સુખમય બનાવી શકશે

કુળદેવીની ઉપાસના

કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.