ગુરુપૂર્ણિમા
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.
ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્વચ્છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્ધ પણ છે.
ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે.
જીવના ઈશ્વર પ્રત્યે રહેલા શરણાગત ભાવને કારણે કાર્યરત થયેલી સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શરણાગત સ્થિતિમાં કાર્યરત થયેલી સુષુમ્ણા નાડી એટલે જીવની જીવાત્મા-શિવ અવસ્થાનું દ્યોતક છે.
ભારતીય સંસ્કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ !
‘ઇંડિયન ઍકૅડમી ઑફ પિડિઍટ્રીક્સ’ના અભિપ્રાય પ્રમાણે એકાદનું વજન સામાન્ય રીતે ઊંચાઈ અને ઉમર પ્રમાણે યોગ્ય વજન કરતાં ૨૦ ટકા સુધી અલ્પ હોય, તો પણ તેને કુપોષણ કહી શકાય નહીં.
રાજા દશરથે પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રકટ થઈને તેમણે દશરથની રાણીઓ માટે પાયસ (ખીર, યજ્ઞનો અવશિષ્ટ પ્રસાદ) પ્રદાન કર્યો હતો. દશરથની રાણીઓ પ્રમાણે જ તપશ્ચર્યા કરનારી અંજનીને પણ પાયસ મળ્યું હતું.
રામરાજ્યમાંની પ્રજા ધર્માચરણી હતી; તેથી જ તેને શ્રીરામ જેવા સાત્વિક રાજ્યકર્તા મળ્યા અને તેઓ આદર્શ રામરાજ્ય ઉપભોગી શક્યા.
કળિયુગમાં નામસ્મરણ સાધના કહી છે. મહાશિવરાત્રિના દિવસે ૧ સહસ્ર ગણા કાર્યરત રહેલા શિવતત્વનો આધ્યાત્મિક સ્તર પર લાભ લેવા માટે ‘ૐ નમઃ શિવાય ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો.