શરદ પૂર્ણિમા
શરદ પૂર્ણિમાની રાત્રે જે જાગૃત અને સાવધ હોય છે, તેને જ અમૃતપ્રાશનનો લાભ મળે છે ! ચંદ્રના પ્રકાશમાં એક પ્રકારની આર્યુવેદિક શક્તિ છે.
શરદ પૂર્ણિમાની રાત્રે જે જાગૃત અને સાવધ હોય છે, તેને જ અમૃતપ્રાશનનો લાભ મળે છે ! ચંદ્રના પ્રકાશમાં એક પ્રકારની આર્યુવેદિક શક્તિ છે.
શિવજીએ ત્રિપુરાસુરના ૩ નગરો બાળીને ભસ્મ કર્યા અને તેનો અંત આ દિવસે કર્યો હોવાથી મહાદેવ પણ ‘ત્રિપુરાંતક’ નામથી ઓળખાવા લાગ્યા.
આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધનાનું બળ હોવું આવશ્યક છે. વર્તમાનકાળ સાધના માટે સંધિકાળ હોવાથી આ કાળમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે.
ધર્મસ્થાપના માટે દેવી ફરીફરીને અવતાર ધારણ કરે છે – જગત્માં જ્યારે જ્યારે તામસી, આસુરી અને ક્રૂર લોકો પ્રબળ થઈને સાત્ત્વિક અને ધર્મનિષ્ઠ સજ્જનોને પીડા આપે છે, ત્યારે દેવી ધર્મસંસ્થાપના કરવા માટે ફરીફરીને અવતાર ધારણ કરે છે.
કોરોના મહામારીની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલો અવર-જવર પ્રતિબંધ, તેમજ કેટલાક નિર્બંધોને કારણે આ વર્ષે કેટલાક ઠેકાણે નવરાત્રોત્સવ હંમેશાંની જેમ ઊજવવા માટે મર્યાદા આવવાની છે.
નવરાત્ર મહોત્સવમાં કુળાચાર પ્રમાણે ઘટસ્થાપના અને માળાબંધન કરવું. ખેતરમાંથી મૃત્તિકા (માટી) લાવીને તેનું બે વેઢાં (આંગળીનાં) જેટલું જાડું પડ કરવું તેમજ તેનું ચોરસ સ્થાન બનાવીને તેમાં પાંચ અથવા સાત પ્રકારના ધાન્ય ઉગાડવા.
ગરબો રમતી વેળાએ ગોળાકાર રમતા રમતા બનાવેલું મંડળ ‘ઘટ’નું પ્રતીક હોય છે.
પાંડવોના અજ્ઞાતવાસને સમયે તેરમા વર્ષે પાંડવો રૂપાલ નામક ગામમાં આવ્યા. તે વખતે યુધિષ્ઠિર ને માતાજીએ સ્વપ્નામાં દર્શન આપ્યાં અને પોતાની સ્થાપના કરવા માટે કહ્યું.
ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મ પર થઈ રહેલો અનાદર રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.
વાયુમંડળમાંની દેવીની કાર્યશક્તિમાંનો રજોગુણ સતત કાર્યમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘોડો ખૂંદવો, એ કૃતિને લીધે વાયુમંડળના રજોગુણી લહેરો સતત ગતિમાન અવસ્થામાં ભ્રમણ કરે છે.