કોરોનાના સંકટકાળમાં નિર્બંધો વચ્‍ચે રામનવમી આ રીતે ઊજવો !

રામરાજ્‍યમાંની પ્રજા ધર્માચરણી હતી; તેથી જ તેને શ્રીરામ જેવા સાત્વિક રાજ્‍યકર્તા મળ્યા અને તેઓ આદર્શ રામરાજ્‍ય ઉપભોગી શક્યા.

રામનવમી

શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. આ વર્ષે રામનવમી ૨૫ માર્ચના દિવસે છે.