જગત્ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !
શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્મભૂમિ સ્વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’
શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્મભૂમિ સ્વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’
ભારતને ઋષિ-મુનિઓની શ્રેષ્ઠ પરંપરા મળી છે. ઋષિ-મુનિઓએ લખેલા વેદ, ઉપનિષદો, પુરાણો ઇત્યાદિ ગ્રંથો માનવીને સર્વંકષ જ્ઞાન પ્રદાન કરે છે.
મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.
નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્તક અગત્યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્વતંત્ર થયો હોવાનું સ્પષ્ટ થાય છે.
સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.
ત્રિપુરા રાજ્યમાં સ્થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકડી પર હોવાથી આ સ્થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે.
હનુમાનજીએ કહ્યું, ‘‘જ્યાં સુધી પૃથ્વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.
બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્યેષ્ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્યો તે ફિલ્ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્તક લખ્યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્તકમાં તેમણે જગત્ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.
‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્વર તેમજ માનવી વચ્ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.
જગત્ ભગવાનની રચના છે, જ્યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્પનિક, અસત્ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.