હનુમાનજી દ્વારા લંકાદહન
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’
પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ.
પ.પ. શ્રીધરસ્વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્યાગ કર્યો હતો.
‘‘આ અન્નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્યા જા.
શ્રદ્ધ ભટે કહ્યું કે, આ સંશોધન ઘણું જોખમી હતું; કારણકે અમે કર્કરોગની પેશીઓ પર સંશોધન કરી રહ્યા હતા કે, જે અમે એક બાટલીમાં ભરી રાખી હતી. દિવસમાં બરાબર કેટલું ગોમૂત્ર પ્રાશન કરવાથી કર્કરોગ મટી જઈ શકે.
ગોમાતાના દૂધમાં સુવર્ણરંગનું ‘કૅરોટિન’ તત્વ (પદાર્થ) હોય છે, જે શરીરમાં સુવર્ણ ધાતુની પૂર્તિ કરે છે. ગોદૂધની પીળાશ અથવા સોના જેવો રંગ તેમાં રહેલા સુવર્ણતત્વ નો દર્શક છે.
શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્થાપિત થયા.
‘‘તમે મને કયા ભાવથી લઈ જઈ રહ્યા છો ?’’ મહર્ષિ વસિષ્ઠ બોલ્યા, ‘‘હું તને મારી કન્યા તરીકે લઈ જઈ રહ્યો છું.’’ તેથી શરયૂ નદી ‘વસિષ્ઠી’ નામે પણ ઓળખાય છે.
ઇડગુંજી મંદિરની મુખ્ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.
દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.