૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્થાન શ્રી વિશાલ ગણપતિ !
સ્વરબ્રહ્મનો આવિષ્કાર એટલે ઓમકાર. શ્રી ગણેશને પણ ઓમકાર સ્વરૂપ શ્રી ગણેશા એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્તોત્રમાના અનેક શ્લોકો પરથી ગણેશજીનો સંગીત સાથેનો સંબંધ સ્પષ્ટ થાય છે.