શ્રીરામ અવતાર થવા માટે ‘પુત્ર કામેષ્‍ટિ’ યાગ કરનારા શૃંગીઋષિના બાગી (હિમાચલ પ્રદેશ) ખાતેની તપોભૂમિ

‘વાલ્‍મીકિ રામાયણમાં ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્‍ટિ યાગ’નો ઉલ્‍લેખ છે. આ યાગ સૌથી કઠિન છે. યાગ તેના અંતિમ તબક્કામાં હતો ત્‍યારે સર્વ દેવતા વૈકુંઠમાં શ્રીવિષ્‍ણુ પાસે જઈને કહે છે, ‘હે ભગવાન, હવે આપને માટે રાવણાસુરના વધ હેતુ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’

મલેશિયા ખાતેનું બટુ ગુફામાં આવેલું ભગવાન કાર્તિકેયનું વિશ્‍વપ્રસિદ્ધ જાગૃત મંદિર !

માતા પાર્વતીએ કર્તિક ભગવાનને જે દિવસે ‘વેલ’ આયુધ આપ્‍યું, તે દિવસ એટલે તાયપુસમ્. આ દિવસના સ્‍મરણાર્થે પ્રત્‍યેક વર્ષે બટુ ગુફામાંના કાર્તિકેય મંદિરમાં અહીંના હિંદુઓ ‘તાયપૂસમ્’ ઉત્‍સવ ઊજવે છે.

શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુરનો મહિમા

આ ક્ષેત્રમાં નૃસિંહનું કાયમ રહેઠાણ હોય છે. કેવળ મંદિરનાં દર્શન માત્રથી ચારે પુરુષાર્થની પ્રાપ્‍તિ થાય છે અને અંતે ભક્તને વૈકુંઠ પ્રાપ્‍ત થાય છે. આ સ્‍થાન પૃથ્‍વીનું નાભિસ્‍થાન છે.

નખ કયા વારે કાપવા, તેની પાછળનો જ્‍યોતિષશાસ્‍ત્રીય દૃષ્‍ટિકોણ

અહંકાર વધે કે, સદ્‌સદ્‌વિવેકબુદ્ધિ લોપ પામે છે. વર્તમાનના સ્‍પર્ધાયુક્ત ધાંધલધમાલના જીવનમાં સાત્ત્વિકતા ટકાવી રાખવા માટે નાનામાં નાની કૃતિ શાસ્‍ત્ર અનુસાર કરવાથી નિશ્‍ચિત  જ લાભ થાય છે.

મનુષ્‍યને રાત્રે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ અધિક પ્રમાણમાં થવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર !

સૂર્યપ્રકાશને કારણે મનુષ્‍યનું અનિષ્‍ટ શક્તિઓ સામે કેટલાક પ્રમાણમાં રક્ષણ થાય છે. એવા મનુષ્‍યના ત્રાસની તીવ્રતા દિવસ-રાત્રિનું નિસર્ગચક્ર, સ્‍થળ અને કાળ પર અવલંબિત હોય છે. આથી ઊલટું સાધક સતત ભગવાનના અનુસંધાનમાં હોય છે.

વૃદ્ધાશ્રમો (ઘરડાઘરો)ની વ્‍યથા !

ભારતમાંના મોટાભાગના બધા જ મોટા શહેરોના યશોગાનની આ કાળી બાજુ છે. આ કેંદ્રો અથવા વૃદ્ધાશ્રમ એટલે એક અર્થથી સમાજની અત્‍યંત અસંવેદનશીલતાના જીવંત કેંદ્રો છે. ‘અંગ્રેજિયત શિક્ષણપદ્ધતિના વિજયના સ્‍મારકો છે’, એવું જ ખેદપૂર્વક કહેવું પડે છે.

શિવજી અને તેમનાં વિવિધ નામો

શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.

માંસાહાર

પ્રોટીન જોઈએ છે ને ! દૂધ, માખણ, છાસ, મલાઈ અને ઘીમાં પુષ્‍કળ પ્રોટીન છે. અનાજમાં ઘણા જીવનસત્ત્વો છે. પછી પશુઓને શા માટે મારી નાખો છો ? પૃથ્‍વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્‍ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે.’

શાકાહાર પર ટીકા-ટિપ્‍પણી અને તેનું ખંડન

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવા માટે શાકાહારી બનવું જ જોઈએ, એવું અત્‍યાવશ્‍યક નથી; પણ શાકાહારને કારણે વ્‍યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ એ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે મહત્ત્વનો હોય છે. તેમ જ આપણે ક્યા માર્ગથી સાધના કરીએ છીએ, તેના પર પણ શાકાહારનું મહત્ત્વ આધારિત હોય છે.

સંધ્‍યા કરવી

સંધ્‍યા એટલે સંધ્‍યા સમયે થનારાં જપ-જાપ ઇત્‍યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્‍યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્‍ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્‍ય તેજ) પ્રાપ્‍ત થાય છે.