ઇંડોનેશિયાના સુમાત્રા બેટ (દ્વીપ) પર કપૂરનાં વૃક્ષોના શોધમાં કરેલો ખડતર પ્રવાસ
આ પ્રવાસ દ્વારા મારા મન પર એક સૂત્ર અંકિત થયું, સર્વ ઈશ્વરેચ્છાથી જ થાય છે. પ્રત્યેક ક્ષણ પૂર્વનિયોજિત છે. કાળના તે પ્રવાહમાં સ્વયંને ભૂલીને ઈશસ્મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો, એ જ સાચી સાધના છે. ખરું જોતાં આપણું કાંઈ જ અસ્તિત્વ નથી. આપણે ઈશ્વરનું નામસ્મરણ કરીએ છીએ અને આપણું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે. સાધ્ય એટલે ઈશ્વરપ્રાપ્તિ અને સાધન એટલે નામસ્મરણ.
