માંસાહારનાં વિવિધ દુષ્‍પરિણામ

‘માંસાહાર કરવો’ શરીર માટે સારું હોય છે, એવું લોકોને લાગે છે; પરંતુ માંસાહાર કરવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ કાંઈ જ લાભ થતો નથી. માંસાહાર કરીને વ્યક્તિ પાપાચરણ જ (અધર્મ જ) કરતી હોય છે, તેમજ માંસાહાર કરવાથી વ્યક્તિ ફરતે રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ હજી વધે છે.’

ધનુષકોડી

ધનુષકોડીની ભીષણ વાસ્‍તવિકતા પ્રત્‍યક્ષ નિહાળ્‍યા પછી સર્વ પક્ષોના રાજ્‍યકર્તાઓએ ભારતીય તીર્થક્ષેત્રો ભણી કેવું દુર્લક્ષ સેવ્‍યું છે, એ ધ્‍યાનમાં આવે છે. કાશીને સ્‍માર્ટ સિટી બનાવવાની ઘોષણા કરનારાં ભારતના વિકાસ પુરુષો કાશીની યાત્રાને પૂર્ણત્‍વ પ્રદાન કરનારા ધનુષકોડી નગરને પણ ન્‍યાય આપશે કે કેમ ?, એ પ્રશ્‍ન જ છે.

શ્રીલંકામાં આવેલાં પંચ ઈશ્‍વર મંદિરોમાંનું કેતીશ્‍વરમ્ મંદિર !

શ્રી.સેલ્‍વનાથને કહ્યું, ‘‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય માટે સ્‍થાપત્‍ય શાસ્‍ત્ર વિશે કોઈપણ માહિતીની આવશ્‍યકતા હોય તો તે હું આપીશ અથવા તે વિશેના જૂના ગ્રંથો આપીશ.’’ આ બાબત પરથી ‘કેતીશ્‍વરમ્ જવાનું આયોજન એ ઈશ્‍વરી આયોજન હતું અને કેવળ ગુરુકૃપાથી શ્રી. સેલ્‍વનાથન્ સાથે મેળાપ થયો’, એવું અમારા ધ્‍યાનમાં આવ્‍યું.’

શિવજીનાં વિવિધ રૂપો

ભૂતનાથ આ વેતાળના વર્ગમાં આવેલા એક ક્ષુદ્રદેવ છે. ગોમંતકમાં એના દેવસ્‍થાનો છે. આ મધ્‍યરાત્રે પોતાના સૈનિકો સાથે સંચાર કરવા માટે નીકળે છે. તે સમયે તેમના હાથમાં એક ડંડો અને ખભા પર ધાબળો હોય છે, એવું કહેવાય છે. તે પગપાળા ભ્રમણ કરે છે; એટલા માટે તેમના પગના પગરખાં ઘસાઈ જાય છે, આ સમજણને કારણે મહારાષ્‍ટ્ર સ્‍થિત સાવંતવાડી વિસ્‍તારના લોકો તેમને પ્રત્‍યેક મહિને નવા પગરખાં અર્પણ કરે છે.’

રાત્રે નિદ્રા ન આવતી હોય, તો આંખો પર છવાયેલું આવરણ દૂર કરીને આખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ દૂર કરો !

નિદ્રા નહીં આવવાનું મુખ્‍ય આધ્‍યાત્‍મિક કારણ આંખો પર રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ અને આંખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ છે.’ ત્રાસદાયક શક્તિની જડતાને કારણે નિદ્રા આવતી હોવા છતાં આંખો મિચાતી નથી. મેં ઉપાય કરીને તેમની આંખોમાંથી ત્રાસદાયક શક્તિ દૂર કર્યા પછી તેમને તે રાત્રે સારી ઊંઘ આવી.

જ્‍યોતિર્લિંગોનાં સ્‍થાનો અને મહત્ત્વ

શિવની પૂજા બ્રાહ્મણે વિસર્જન કરવાની ન હોય, એટલે કે મૂર્તિ પરથી નિર્માલ્‍ય (ચઢાવેલાં ફૂલો) કાઢવાનું ન હોય; તેથી શિવના દેવાલયમાં ગુરવ હોય છે અને પાર્વતીના દેવાલયમાં ભોપી (દેવીનો પૂજારી) હોય છે. શિવપિંડી પરનું નિર્માલ્‍ય કાઢવાનું ન હોય.

પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્‍યપ્રદેશ) ખાતેનું વિશ્‍વવિખ્‍યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !

વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્‍કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન  હોય એવી માળવા ક્ષેત્રમાં જવલ્‍લેજ કોઈ વ્‍યક્તિ હશે. આ મંદિરમાં ૧૩૦ વર્ષોથી પ્રત્‍યેક વર્ષે બે વાર (કાર્તિક અને ચૈત્ર માસમાં) પારંપારિક પદ્ધતિથી જાત્રા ભરાય છે.

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલી

પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના બુધ ગ્રહને છોડતાં, અન્‍ય ગ્રહ સ્‍વરાશિમાં અને ઉચ્‍ચ રાશિમાં છે અને કેંદ્રસ્‍થાનમાં છે. કુંડલીમાંના ચંદ્ર, રાહુ, કેતુ આ સ્‍વરાશિમાં અને રવિ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ આ ગ્રહો ઉચ્‍ચ રાશિમાં છે.

રામભક્તશિરોમણિ ભરતની આધ્‍યાત્‍મિક ગુણવિશેષતાઓ !

રામભક્ત ભરત પ્રભુ શ્રીરામ સાથે એટલો તો એકરૂપ થયો હતો કે, તેની કાંતિ પ્રભુ શ્રીરામ જેવી વાદળી રંગની દેખાતી હતી. તેના નયન કમળની જેમ સુંદર હતા અને તેના દેહમાંથી ચંદનની દૈવી સુગંધ મહેકતી હતી. રામભક્ત ભરતની સુંદરતા દૈવી અને અલૌકિક હતી.

શિવજીનું કાર્ય

સત્ત્વ, રજ અને તમ આ ત્રણેયને, એટલે જ અજ્ઞાનને, શિવ એકસાથે નષ્‍ટ કરે છે.