પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવું તેમજ તેમણે સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો

વેદપઠણને એક વિશિષ્‍ટ પ્રકારનો સ્‍વરનાદ છે અને સંગીત ચિકિત્‍સામાં પણ વિશિષ્‍ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્‍ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગે રાગ અનુસાર કરેલી ગંધનિર્મિતિ

ગંધની ઉત્‍પત્તિ થાય છે અને થોડા સમયગાળા માટે તે ગંધ પરિપૂર્ણ સ્‍થિતિમાં રહે છે, એટલે તેની સ્‍થિતિમાં પૂર્ણ પરિપક્વ થાય છે અને ત્‍યાર પછી થોડા સમયગાળા પછી તે લય પામે છે.

પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા અત્તરનિર્મિતિ કરતી સમયે થયેલો ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ

મેં ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્‍ત્ર, જ્ઞાનેશ્‍વરી, વૈશેષિક દર્શન, સાંખ્‍યયોગ, ગીતા અને અન્‍ય ધાર્મિક ગ્રંથો વાંચ્‍યા. આ સર્વ ગ્રંથોમાં ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ આપ્‍યો છે.

ગંધશાસ્‍ત્ર અને સંગીતશાસ્‍ત્રનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું દર્શાવનારા પુના ખાતેના શ્રી. આનંદ જોગ

‘પૃથ્‍વી પોતે પૃથ્‍વી, આપ (જળ), તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બની છે. પૃથ્‍વીને ‘ગંધવતી’ કહેવામાં આવે છે.

‘ઈશ્‍વરી રાજ્‍ય’ના નિર્મિતિમાંની અટળ પ્રક્રિયા : સૂક્ષ્મમાંનું ‘દેવાસુર યુદ્ધ’ !

પહેલાંના કાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ કરતા ત્‍યારે સારી અને અનિષ્‍ટ શક્તિઓ આવતી હતી. તેવી જ રીતે અત્‍યારે પણ યજ્ઞના સ્‍થાન પર સૂક્ષ્મમાંથી અનિષ્‍ટ અને સારી શક્તિઓ આવે છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ઈશ્‍વરે આપેલા આધ્‍યાત્‍મિક પ્રમાણપત્રો !

પૃથ્‍વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્‍તુઓની પૃથ્‍વી પર આવશ્‍યકતા હતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.

શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક

‘શ્રી હનુમાનચાલિસા સ્‍તોત્રની રચના સંત ગોસ્‍વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી.  શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્‍તોત્રમાં ૪૦ શ્‍લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’

સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટનીસે ગાયેલા ભારતીય શાસ્ત્રીય સંગીતમાંના વિવિધ રાગોનું કુંડલિનીચક્રો પર પરિણામ

સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્‍યાત્‍મિક સ્‍વરૂપનો, ઉદા. અનિષ્‍ટ શક્તિ, અતૃપ્‍ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્‍યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્‍ટ શક્તિઓનું નડતર આવી શકે છે.

સંગીત અભ્‍યાસક શ્રી. પ્રદીપ ચિટણીસે અપચાનો ત્રાસ દૂર થવા માટે ગાયેલા ત્રણ રાગો વિશે ધ્‍યાનમાં આવેલાં સૂત્રો

‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્‍યાત્‍મિક સ્‍તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્‍યક છે.