શુંભ અને નિશુંભ આ અજેય અસુરોનો નાશ કરીને ત્રિલોકમાં શાંતિ પ્રસ્‍થાપિત કરનારાં પાર્વતીસુતા કૌશિકીદેવી !

શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્‍યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્‍પવૃષ્‍ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્‍યા.

નવરાત્રિનું શાસ્ત્ર

ધર્મસ્થાપના માટે દેવી ફરીફરીને અવતાર ધારણ કરે છે – જગત્માં જ્યારે જ્યારે તામસી, આસુરી અને ક્રૂર લોકો પ્રબળ થઈને સાત્ત્વિક અને ધર્મનિષ્ઠ સજ્જનોને પીડા આપે છે, ત્યારે દેવી ધર્મસંસ્થાપના કરવા માટે ફરીફરીને અવતાર ધારણ કરે છે.

કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં નવરાત્રોત્સવ કેવી રીતે ઊજવવો ?

કોરોના મહામારીની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલો અવર-જવર પ્રતિબંધ, તેમજ કેટલાક નિર્બંધોને કારણે આ વર્ષે કેટલાક ઠેકાણે નવરાત્રોત્સવ હંમેશાંની જેમ ઊજવવા માટે મર્યાદા આવવાની છે.

નવરાત્રિ પૂજન

નવરાત્ર મહોત્સવમાં કુળાચાર પ્રમાણે ઘટસ્થાપના અને માળાબંધન કરવું. ખેતરમાંથી મૃત્તિકા (માટી) લાવીને તેનું બે વેઢાં (આંગળીનાં) જેટલું જાડું પડ કરવું તેમજ તેનું ચોરસ સ્થાન બનાવીને તેમાં પાંચ અથવા સાત પ્રકારના ધાન્ય ઉગાડવા.

નવરાત્રોત્સવમાં પલ્લી ભરવી વિધિ પાછળનું શાસ્ત્ર

પાંડવોના અજ્ઞાતવાસને સમયે તેરમા વર્ષે પાંડવો રૂપાલ નામક ગામમાં આવ્યા. તે વખતે યુધિષ્ઠિર ને માતાજીએ સ્વપ્નામાં દર્શન આપ્યાં અને પોતાની સ્થાપના કરવા માટે કહ્યું.

નવરાત્રોત્સવ દરમ્યાન થનારા અનાચાર રોકો !

ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મ પર થઈ રહેલો અનાદર રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.

રાંદલ માતાજી

વાયુમંડળમાંની દેવીની કાર્યશક્તિમાંનો રજોગુણ સતત કાર્યમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘોડો ખૂંદવો, એ કૃતિને લીધે વાયુમંડળના રજોગુણી લહેરો સતત ગતિમાન અવસ્થામાં ભ્રમણ કરે છે.