વાળ ઓળવા અને દાંતિયો અથવા ફણીનો ઉપયોગ

‘પૂર્વે સ્‍ત્રીઓ સ્‍નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્‍યવસ્‍થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્‍થામાં રહેતા હતા.

નાસ્‍તાની વસ્‍તુઓ રાખવા માટે છાપાંનો ઉપયોગ કરવો આરોગ્‍ય માટે જોખમકારી

માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્‍તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.

કૃત્રિમ ઠંડાપીણાંનાં દુષ્‍પરિણામ

સ્‍વાસ્‍થ્‍યની દૃષ્‍ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્‍લ (એસિડ), તેમજ અન્‍ય રસાયણો હોય છે.

વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર ઘરમાં પૂજાઘર કેવું હોવું જોઈએ ?

પૂજાઘર બનાવતી વેળાએ તે સીધું લાદી પર ન મૂકવું. પૂજાઘર આરસપહાણ અથવા લાકડાનું બનેલું હોવું. કાચનું બનેલું પૂજાઘર ટાળવું. પૂજાઘર ક્યાં છે તેનાં કરતાં ત્‍યાં નિયમિત પૂજા-અર્ચના ભાવપૂર્ણ થાય છે ને, એ પણ મહત્ત્વનું છે

વિષમ આહાર યોગ્‍ય કે અયોગ્‍ય ?

વિષમ આહાર લીધા પછી તેનાં દુષ્‍પરિણામ તરત જ દેખાતાં નથી. ઘણાં દિવસ અથવા મહિના થયા પછી આગળ જણાવેલાં પરિણામ અને રોગ થવાની સંભાવના છે.

સમયનું સુનિયોજન કેવી રીતે કરશો ?

મનુષ્‍યજન્‍મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્‍યેકનું આયુષ્‍ય મર્યાદિત અને અનિશ્‍ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્‍ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.

નિદ્રા ક્યારે અને કેટલી લેવી ?

‘આયુર્વેદમાં ‘બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું’, એમ કહ્યું છે. બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં ૯૬ થી ૪૮ મિનિટનો સમય. આ સમયમાં ઊઠવાથી શૌચની સંવેદના આપમેળે જ નિર્માણ થઈને પેટ સાફ થાય છે.

ઊંડો શ્‍વાસ લેવો, એ માનવી માટે એક પરિપૂર્ણ ઔષધિ !

પોતાના પ્રાણને સાધ્‍ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્‍પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્‍વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્‍ય ટકેલું છે. શ્‍વાસ જેટલો સ્‍થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્‍વસ્‍થ અને નિરોગી હશે.

નાના બાળકોના અલંકાર

‘વાઘનખ’ એ તેજરૂપી મારકત્‍વનું પ્રતીક છે. નાના બાળકોમાં સંસ્‍કારોનું પ્રમાણ ઓછું હોવાથી તેમનાં દેહની વાયુમંડળમાંથી સૂક્ષ્મ-લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા પણ મોટી વ્‍યક્તિ કરતાં વધારે હોય છે. તેમજ નાના બાળકો પોતે સાધના કરવા માટે અસમર્થ હોય છે.

શાળા અને મહાવિદ્યાલયોમાં કેવળ સાત્ત્વિક ભારતીય પહેરવેશ જ ગણવેશ તરીકે વાપરવો યોગ્‍ય !

સાત્ત્વિક કપડાંને કારણે બાળકો પર સંસ્‍કાર થવામાં પણ સહાયતા થાય છે; તેથી શાળા, મહાવિદ્યાલયોમાં પશ્‍ચિમી પદ્ધતિના ગણવેશમાં પરિવર્તન કરીને ભારતીય પદ્ધતિનો સાત્ત્વિક પહેરવેશ પહેરવો અતિ આવશ્‍યક છે.