પુરુષોના અલંકાર

પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ બાવડા અને કાંડામાં રુદ્રાક્ષની બંધનમાળા પહેરતા. આ માળા હાથના બિંદુઓ પર આવશ્‍યક તેટલું દબાણ આપીને શરીરને બળવર્ધક રહેલી અને કાર્યને સ્‍ફૂર્તિ આપનારી એવી શક્તિ શરીરમાં સંક્રમિત કરતી અને કાર્યના ઉતાવળાપણને અંકુશમાં રાખતી.’

સ્‍ત્રીઓના અલંકાર

‘વ્‍યક્તિ પોતાના વ્‍યક્તિમત્ત્વને પૂરક એવા અલંકારોની વરણી કરે છે. સાત્ત્વિક વ્‍યક્તિ સાત્ત્વિક અલંકારોની, રાજસિક વ્‍યક્તિ રાજસિક અલંકારોની, જ્‍યારે તામસિક વ્‍યક્તિ તામસિક અલંકારોની વરણી કરે છે.

વ્‍યાયામ અને યોગાસનોનું માનવી જીવનમાં મહત્ત્વ !

સાધના કરવા માટે અને આપત્‍કાળની દૃષ્‍ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્‍યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્‍યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.

મનઃશાંતિ અને નિરોગી જીવન પ્રદાન કરનારી યોગવિદ્યા !

પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્‍નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્‍ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્‍ટ કરવો નહીં.

શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !

ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્‍યંત આવશ્‍યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.

‘પ્રેશર-કુકર’ અને ‘માયક્રોવેવ ઓવન’ જેવા યંત્રો દ્વારા ઓછા સમયમાં અન્‍ન રાંધવાની પદ્ધતિઓનાં આહાર પર દુષ્‍પરિણામ !

આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્‍નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્‍નથી મન બને છે.  જો અન્‍ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.

અન્‍ન અને રોગનો સંબંધ, તેમજ પાચનશક્તિ વિશે મહત્વપૂર્ણ વિવેચન

વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.

દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવા પાછળનું શાસ્‍ત્ર

ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્‍ય તે અન્‍નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.

ઉપવાસ

આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્‍યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.

બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવાના ૯ લાભ !

આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્‍વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્‍વસન માટે આવશ્‍યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.