નાના બાળકોના અલંકાર

‘વાઘનખ’ એ તેજરૂપી મારકત્‍વનું પ્રતીક છે. નાના બાળકોમાં સંસ્‍કારોનું પ્રમાણ ઓછું હોવાથી તેમનાં દેહની વાયુમંડળમાંથી સૂક્ષ્મ-લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા પણ મોટી વ્‍યક્તિ કરતાં વધારે હોય છે. તેમજ નાના બાળકો પોતે સાધના કરવા માટે અસમર્થ હોય છે.

હાથની આંગરીઓમાં વીંટી પહેરવાનું મહત્ત્વ

પુરુષત્‍વરૂપી ક્રિયાધારકતા સ્‍વયં-ક્રિયાનું પ્રતીક હોવાથી પુરુષ જમણી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી જમણા હાથની અનામિકામાં વીંટી પહેરે છે, જ્‍યારે સ્‍ત્રીઓ કર્મપ્રધાન સ્‍વરૂપનું પ્રતીક હોવાથી ડાબી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરે છે.

અલંકારોનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ અને મહત્ત્વ

તહેવાર, યજ્ઞ, જનોઈ, વિવાહ, વાસ્‍તુશાંતિ જેવી ધાર્મિક વિધિના સમયે દેવતા અને આસુરી શક્તિ વચ્‍ચે સૂક્ષ્મ-યુદ્ધ ક્રમવાર બ્રહ્માંડ, વાયુમંડળ અને વાસ્‍તુમાં ચાલતું હોય છે. તેથી તહેવાર ઊજવનારી અને ધાર્મિક વિધિને સ્‍થાને ઉપસ્‍થિત રહેનારી વ્‍યક્તિ પર આ સૂક્ષ્મ-યુદ્ધનું પરિણામ થઈને તેમને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થઈ શકે.

અલંકારોમાં રહેલા વિવિધ રત્નોનું શરીર પર થનારું પરિણામ

‘અલંકારમાં રહેલી ધાતુ અથવા રત્નો એ પંચતત્ત્વોની સહાયતાથી તેની અલંકારિક પદ્ધતિ પ્રમાણે ઘડાવેલી આકારરચનાના પ્રમાણમાં દેવત્‍વદર્શક લહેરો જીવના ભાવ પ્રમાણે ગ્રહણ કરીને તે આવશ્‍યકતા પ્રમાણે પ્રક્ષેપિત કરે છે.

પુરુષોના અલંકાર

પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ બાવડા અને કાંડામાં રુદ્રાક્ષની બંધનમાળા પહેરતા. આ માળા હાથના બિંદુઓ પર આવશ્‍યક તેટલું દબાણ આપીને શરીરને બળવર્ધક રહેલી અને કાર્યને સ્‍ફૂર્તિ આપનારી એવી શક્તિ શરીરમાં સંક્રમિત કરતી અને કાર્યના ઉતાવળાપણને અંકુશમાં રાખતી.’

સ્‍ત્રીઓના અલંકાર

‘વ્‍યક્તિ પોતાના વ્‍યક્તિમત્ત્વને પૂરક એવા અલંકારોની વરણી કરે છે. સાત્ત્વિક વ્‍યક્તિ સાત્ત્વિક અલંકારોની, રાજસિક વ્‍યક્તિ રાજસિક અલંકારોની, જ્‍યારે તામસિક વ્‍યક્તિ તામસિક અલંકારોની વરણી કરે છે.

અલંકારમાં દેવતાનાં ચિત્રો મઢાવવા યોગ્‍ય કે અયોગ્‍ય ?

અધ્‍યાત્‍મમાં ઉદ્દેશને વધારે મહત્વ આપ્‍યું છે. તેથી જો એકાદ ‘અલંકારમાંથી ચૈતન્‍ય મળે અથવા અલંકાર પરિધાન કરવાથી પોતાના પર આધ્‍યાત્‍મિક ઉપાય થાય.