‘પ્રેશર-કુકર’ અને ‘માયક્રોવેવ ઓવન’ જેવા યંત્રો દ્વારા ઓછા સમયમાં અન્‍ન રાંધવાની પદ્ધતિઓનાં આહાર પર દુષ્‍પરિણામ !

Article also available in :

૧. ‘પ્રેશર-કુકર’ અને ‘માયક્રોવેવ ઓવન’ જેવા યંત્રોમાં નિર્માણ થયેલું પોલાણ રજ-તમયુક્ત લહેરોના વમળ અંદરોઅંદર નિર્માણ કરતું રહે છે. આ વમળો અન્‍નઘટકોમાં ફેંકાઈ જાય છે.

૨. વિદ્યુત દબાણનો ઉપયોગ કરીને વિદ્યુતભારના વેગને એક વિશિષ્‍ટ ઊર્જા નીચે દાબી રાખીને તે દ્વારા અથવા વરાળની સહાયતાથી દબાણતંત્રનો અવલંબ કરવાથી પહેલા અન્‍નઘટકોમાંનું જીવનસત્વયુક્ત પોલાણોનું એકજ સમયે અને અતિવેગથી આકુંચન થવાનો પ્રારંભ થાય છે.

૩. આ યંત્રમાંના સૂક્ષ્મ કિરણો તેમાંના અતિસંવેદનશીલ જીવનતત્વોનો નાશ કરે છે.

૪. ત્‍યાર પછી અતિદબાણતંત્રને કારણે અન્‍નમાંના સૂક્ષ્મ પોષક રસોના પોલાણો રજ-તમયુક્ત સ્‍પંદનોથી ભરાવા લાગે છે.

૫. માનવી વિજ્ઞાનના બળ પર ‘અન્‍ન રાંધવું’, આ પ્રક્રિયામાંનો સમય ન્‍યૂન કરવા જાય છે; પણ પોતાનું આયુષ્‍ય જ ન્‍યૂન કરી લે છે. ઓછા સમયગાળામાં અન્‍ન રાંધતી વેળાએ અન્‍નમાંના પોષણ વિષયક રસોની અલ્‍પ સમયમાંજ પાયમાલી થવાથી તેમાં ચડવા માટે સમય લાગવા માટે કાંઈ વધતું જ નથી. તેથી અન્‍ન ઓછા સમયગાળામાં ચડીને સિદ્ધ (તૈયાર) થવાના આનંદમાં માનવી રહે છે અને ઘણા જન્‍મો પછી મળેલા માનવીદેહની આતોનાત હાનિ કરી લે છે.

૬. આ યંત્રો કર્કરોગને આમંત્રિત કરે છે.

૭. ઓછા સમયગાળામાં અન્‍ન ચડાવનારા યંત્રો દીર્ઘકાળ અન્‍નમાં તમોગુણનું સંવર્ધન કરતા રહે છે. આ તમોગુણની વૃદ્ધિને કારણે માનવી પર માનસિક, તેમજ આધ્‍યાત્‍મિક સ્‍તર પર પણ પરિણામ થઈને તેને અનેક પ્રકારની માનસિક સ્‍તર પરની વિવંચનાઓ ઘેરી લે છે અને તેને કારણે આધ્‍યાત્‍મિક સ્‍તરના ત્રાસ તરીકે અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણોને પણ બલિ ચડવું પડે છે.

૮. યંત્રદ્વારા અન્‍નમાં સંક્રમિત થયેલો નાદ ધીમે ધીમે સર્વ પિંડમાં ફેલાવા લાગે છે અને ત્‍યાર પછી સમયજતાં તે તે ઠેકાણે રજ-તમયુક્ત લહેરોનું સ્‍થાન બનીને ઘનીભૂત થાય છે. આ રીતે ‘માયક્રોવેવ ઓવન’માંના અન્‍નનું સેવન કરવાથી દેહમાં વિવિધ ઠેકાણે કાળી શક્તિઓનાં સ્‍થાનો નિર્માણ થાય છે. સમયજતાં આ સ્‍થાનોની સહાયતાથી દેહમાં વાયુમંડળમાંની અનિષ્‍ટ શક્તિઓ પેસી જઈને તે ઠેકાણે જ વાસ કરે છે. આ રીતે ધીમે ધીમે જીવ આ યંત્રમાંનું અન્‍ન સેવન કરીને અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને હમેશનો બલિ ચડે છે.

૯. આ યંત્રો સંપૂર્ણતઃ માનવી જીવનની, તેમજ સરવાળે સમાજવ્‍યવસ્‍થાની પણ પાયમાલી કરે છે.’

 – એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા)

 

અન્‍નમાંની સાત્વિકતાનો વિજ્ઞાનમાં વિચાર નથી !

આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્‍નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્‍નથી મન બને છે.  જો અન્‍ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે. અન્‍નમાંના સૂક્ષ્મ ભાગના પરિણામનો વિજ્ઞાનમાં જરાય વિચાર નથી. સાત્વિક અન્‍નને કારણે જ યોગસાધના થાય છે અને ઈશ્‍વરપ્રાપ્‍તિ પણ થાય છે.

 – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

સૂક્ષ્મ : વ્‍યક્તિના પ્રત્‍યક્ષ દૃષ્‍ટિગોચર અવયવો એટલે નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપારનું અર્થાત્ સૂક્ષ્મ. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ સૂક્ષ્મ સંવેદનાઓ જણાય છે. આ સૂક્ષ્મના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

Leave a Comment