ધાર (મધ્યપ્રદેશ) સ્થિત ભોજશાળા (સરસ્વતી મંદિર)ને પુનર્વૈભવની પ્રતીક્ષા !
ઇસ્લામી આક્રમણકારકોએ જે રીતે અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ, મથુરાનું શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કાશીના વિશ્વનાથ મંદિરને બળજબરીથી પચાવી પાડ્યું છે, તેવી જ રીતનો પ્રયત્ન તેઓ ધાર (મધ્યપ્રદેશ) ની ભોજશાળા બાબતે કરી રહ્યા છે. ભોજશાળા, અર્થાત્ વિદ્યાનાં દેવી સરસ્વતીનું પ્રાગટ્ય સ્થળ !
