પ્રત્‍યેક પરિબળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવા માટે શીખવનારો આયુર્વેદ !

‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્‍યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્‍સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્‍યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.

સનાતનની ગ્રંથમાલિકા ‘આગામી આપત્કાળની સંજીવની’માંની ઉપમાલિકા ‘બિંદુદબાણ’ !

‘શરીર પર આવેલા વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું આરોગ્ય સુધારવું’ એટલે ‘બિંદુદબાણ ઉપાય’

બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર)

ભારતમાં ૫,૦૦૦ વર્ષોથી બિંદુદબાણ ઉપાયપદ્ધતિ પ્રચલિત હોવાનો સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ છે. સોળમા શતકમાં બિંદુછેદન ઉપાયપદ્ધતિની જનની રહેલી ઉપાયપદ્ધતિની માહિતી અમેરિકા સ્થિત ‘રેડ’ ઇંડિયન’ લોકોને હતી.

રિફ્લેક્સૉલૉજી (હાથ-પગના તળિયા પરનું બિંદુદબાણ)

આપત્કાળમાં આવી પડતી સમસ્યાઓ અને વિકારોનો સામનો કરવાની પૂર્વતૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘આગામી આપત્કાળમાંની સંજીવની’ નામક ગ્રંથમાલિકા (હિંદી ભાષામાં) સિદ્ધ કરી રહી છે.

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

પોતાના દ્વારા થયેલી અયોગ્ય બાબતો સંબંધે અંતર્મનને (ચિત્તને) યોગ્ય બાબત કરવાનો ઉપાય સૂચવવો, એટલે ‘સ્વયંસૂચના’ છે. એક સૂચના પાંચ વાર મનમાં બોલવી.