ઘરમાં જ રોપોનું નિર્માણ કરીને વાવેતર કરો !
સોનટક્કા, કર્દળ, લિલી ઇત્યાદિના નવા રોપ તેના કંદ દ્વારા ઉગાડી શકાય છે. એક કંદનું ઝાડ થયા પછી તેનાં ફૂલો ખીલ્યા પછી તેની વૃદ્ધિ થાય છે અને તેને નવા રોપ ફૂટે છે.
સોનટક્કા, કર્દળ, લિલી ઇત્યાદિના નવા રોપ તેના કંદ દ્વારા ઉગાડી શકાય છે. એક કંદનું ઝાડ થયા પછી તેનાં ફૂલો ખીલ્યા પછી તેની વૃદ્ધિ થાય છે અને તેને નવા રોપ ફૂટે છે.
ઔષધી અને સુગંધી વનસ્પતિ સંશોધન સંચાલનાલય, બોરીયાવી, ગુજરાત (૦૨૬૯૨-૨૭૧૬૦૨) આ ઠેકાણે આ લેખમાં આપેલી વનસ્પતિઓમાંથી તુલસી, કાલમેઘ, શતાવરી અને અશ્વગંધા આ વનસ્પતિઓનું મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો તેમનું બીયારણ મળે છે.
કડવા લીમડાની સળીઓનો (ડાળીની કૂમળી ટોચનો) ઉપયોગ નિયમિત રીતે દાંત ઘસવા માટે કરવાથી દાંતનું આરોગ્ય ટકી રહે છે. કડવો લીમડો લોહી શુદ્ધ કરે છે અને ત્વચા વિકારોમાં અત્યંત ઉપયોગી છે.
પેટના વિકાર, ઉધરસ, દમ, તેમજ વાળના વિકાર માટે આ રામબાણ ઔષધ છે. મહાલય પક્ષમાં (પિતૃપક્ષમાં) ભાંગરો આવશ્યક છે.
ચોમાસામાં દૂર્વા નિસર્ગતઃ જ ઉગે છે. આ દૂર્વા કાઢી લઈને આપણી જે જગ્યામાં પાણી પડતું હોય, તેવી જગ્યાએ વાવવા.
કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.
ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.
આપત્કાળની પાર્શ્વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્કાળનો સામનો કરવો પડશે.
આપત્કાળમાં પ્રત્યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્યોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર સહાયતા કરી શકે છે.
રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્ય સૂત્ર લાગુ કરી જોવા.