‘પંજાબશાર્દૂલ’ હુતાત્મા ઉધમસિંહ !
‘‘મેં આ કૃત્ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.
