ગોવા એ પરશુરામભૂમિ જ !
સાતવાહનોના શિલાલેખમાં ઉલ્લેખ ધરાવતો ‘એક બ્રાહ્મણ’ આ શબ્દ પરશુરામનું અસ્તિત્વ બતાવે છે. ઇસવી સનની સાતમી સદીમાં ’સેંદ્રક’ કુળના વંતુ વલ્લભ સેનાંદરાજાએ પુરાણોમાંના દેવતાઓને મૂર્ત સ્વરૂપમાં લાવવા પર ભાર મૂક્યો.
સાતવાહનોના શિલાલેખમાં ઉલ્લેખ ધરાવતો ‘એક બ્રાહ્મણ’ આ શબ્દ પરશુરામનું અસ્તિત્વ બતાવે છે. ઇસવી સનની સાતમી સદીમાં ’સેંદ્રક’ કુળના વંતુ વલ્લભ સેનાંદરાજાએ પુરાણોમાંના દેવતાઓને મૂર્ત સ્વરૂપમાં લાવવા પર ભાર મૂક્યો.
હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્ય કરવા માટે ભાગ્યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે.
ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્ને પ્રકારનો સમન્વય સાધ્ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે.
વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્ધને કારણે બનતા હોય છે.
મૂળ જ્યોતિષશાસ્ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્કંધ છે. ‘સિદ્ધાંત’ સ્કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્યાદિઓનું ગણિત હોય છે.
સામાન્ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્ય મળે છે.
શિવભક્ત ભસ્માસુરે શિવ પાસેથી અમરત્વ મળવા માટે કઠોર તપશ્ચર્યા કરી. તેની તપશ્ચર્યા પર પ્રસન્ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્યારે ભસ્માસુર શિવ પાસે ‘અમરત્વ’ માગે છે. ત્યારે શિવ કહે છે, ‘‘અમરત્વ આપવું સંભવ ન હોવાથી અન્ય કોઈપણ વર માગ.’’
કપાલેશ્વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્વર મંદિર હોવાની ઘોષણા કરી.
પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્ટ સ્મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.