આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૨
અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે. આવા સમયે અન્નાન્નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર, ગોપાલન ઇત્યાદિ કરવું આવશ્યક પુરવાર થાય છે.