હાઈફાની લડાઈમાં ભારતીય સૈન્‍યએ કેવળ ભાલા, તલવાર અને ઘોડેસ્વાર દ્વારા નોંધાવેલો સુવર્ણ અક્ષરોમાંનો પરાક્રમ !

બ્રિટનના સમુદ્રી જહાજો આ શહેરનો ઉપયોગ કરીને આગળ ક્રમણ કરવાની ઇચ્‍છા ધરાવતા હતા; પણ હાઈફા પર એક યુદ્ધ પાર પડ્યું; પરંતુ ભારતીય સૈનિકોની શૂરતા અને લોહીથી ખરડાયેલું તે એક રણાંગણ હતું.

૨૬ જાન્યુઆરી ! ભારતનો ગણતંત્ર દિવસ !

૨૬ જાન્યુઆરી ! ભારતને સ્વતંત્રતા દૃઢ કરવાની પ્રેરણા જગાડવાનો રાષ્ટ્રીય તહેવાર ! ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદના, ક્રાંતિકારીઓને યાદ કરીને અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !

૧૫ ઑગસ્ટ ! ભારતનો સ્વતંત્રતા દિવસ !

ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનો ક્રાંતિકારીઓને યાદ કરવાનો અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !

કાશ્મીરી હિંદુઓનો વિસ્થાપિત દિન (૧૯ જાન્યુઆરી )

કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા આ હિંદુઓ માટે જમ્મૂ અને દેહલી ખાતે શરણાર્થી શિબિરો બનાવવામાં આવ્યા. આ રીતે સદર શરણાર્થી શિબિરોમાં વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓ નરક સમાન જીવન ગુજારી રહ્યા છે.