પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને પોતાના જીવિતકાર્ય વિશે લાગનારી કૃતાર્થતા !
સમગ્ર જગત્ની માનવીની સ્થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.
સમગ્ર જગત્ની માનવીની સ્થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.
અધ્યાત્મપ્રચારના કાર્યની વ્યાપ્તિ વધ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્થાની સ્થાપના કરી.
ગોવાના મંદિરોમાં થનારી પૂજા-અર્ચનના એક ભાગ તરીકે પરંપરાથી કીર્તન પ્રસ્તુત કરવામાં આવતું.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિના બાલરોગતજ્જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્ય થવું સ્વીકાર કર્યું.
પરાત્પર ગુરુ ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ ઈશ્વરપ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્ર (૧૬૪ ભાગ) અને ધાર્મિક કૃતિઓનું શાસ્ત્ર (૨૦૬ ભાગ) આ દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્સંગ વિશેની માલિકાઓ બનાવવામાં આવી.
પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી.
‘શિષ્યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.
વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્યને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.
રાગનું ગાયન ચાલુ હતું ત્યારે ૪ ગાયોએ એકજ સમયે ગોમૂત્રનું ઉત્સર્જન કર્યું. બીજી બાજુ ૧૦ થી ૧૫ ગાયો બાંધી હતી. તેમાંની એક ‘ચિત્રા’ નામક અને કપિલા ગાયનું ધ્યાન લાગ્યું હતું.
મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !