અનુપમ પ્રીતિથી સહુકોઈને ઈશ્‍વરપ્રાપ્‍તિના સમાન તાંતણામાં ગૂંથનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીની વિશિષ્‍ટતા એટલે તેમણે તેમનામાંની પ્રીતિ સનાતન સંસ્‍થાના સહસ્રો સાધકોમાં પણ નિર્માણ કરી છે. પોતાના મૂળ નિવાસથી ઘણા કિલોમીટર દૂર જઈને સેવા કરનારા સનાતન સંસ્‍થાના સાધકો આજે અનોખી કુટુંબભાવનાથી એકબીજા સાથે સંધાઈ ગયા છે.

પરાત્‍પર ગુરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીની કુંડલીમાંનો રાજયોગ !

જ્‍યોતિષશાસ્‍ત્રનો અભ્‍યાસ કરતી વેળાએ પ્રત્‍યેક સમયે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીની જન્‍મકુંડલીમાં અનેક નવીનતા સભર સૂત્રોનો અભ્‍યાસ કરવા મળે છે.

સાધકો દ્વારા ગીતામાંનાં સૂત્રોનું આચરણ કરાવી લઈને તેમને બંધનમુક્ત કરનારા પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર !

પ્રત્‍યેક સાધનામાં આ જ ઉદ્દેશ હોય છે, પછી તે ભક્તિમાર્ગ હોય કે પતંજલયોગ હોય, જેને ‘योगश्‍चित्तवृत्तिनिरोधः ।’ (પાતઞ્જલયોગદર્શન, સમાધિપાદ, સૂત્ર ૨) અર્થાત્ ‘યોગ ચિત્તમાંની વૃત્તિઓનો નિરોધ કરે છે’, એવું કહેવામાં આવ્‍યું છે.

ઈશ્‍વરના અંશાત્‍મક ગુણ ધરાવનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને તેમનું કાર્ય !

ઈશ્‍વરે વેદ નિર્માણ કર્યા. ‘યસ્‍ય નિઃશ્‍વસિતં વેદાઃ । અર્થાત્ ‘વેદ ઈશ્‍વરના નિઃશ્‍વાસમાંથી આવ્‍યા છે.

પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનું અલ્પ ચરિત્ર

સમાજને રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ કરવા માટે શીખવવું હોય, એટલે સમાજમન પરની નિષ્‍ક્રિયતાની મેશ સાતત્‍યથી લૂછવાનું વૈચારિક માધ્‍યમ જોઈએ, તેથી તેમણે ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક સમૂહની સ્‍થાપના કરી.