આંતરરાષ્‍ટ્રીય કીર્તિ ધરાવતા સંમોહન-ઉપચાર તજ્‌જ્ઞ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

સંમોહન ઉપચાર પદ્ધતિ મનને નિરોગી કેવી રીતે રાખવું, તેનું શિક્ષણ આપે છે. સદર ગ્રંથમાં સંમોહનશાસ્‍ત્રનો ઉપયોગ કરીને દર્દી ઉપર અથવા પોતાની ઉપર તબક્કાવાર ઉપચાર કરવાની પદ્ધતિ.