અગ્નિશમન પ્રશિક્ષણ

ભગવાન આપણને બચાવે , એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં न मे भक्तः प्रणश्यति । (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં.) એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી ઉગરી જવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.

અગ્નિહોત્ર

અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.

પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય ( ભાગ ૩ )

સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દ્દષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.

‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય’ ( ભાગ ૨ )

સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય’નો પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.

પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય (ભાગ ૧)

સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. વિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે.