ગોવાનો વૈભવશાળી ઇતિહાસ !

ભગવાન શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાને સમુદ્ર હટાવીને કોકણ-ભૂમિ નિર્માણ કરી. ‘ગોમંતક’ અથવા ‘ગોવા રાષ્‍ટ્ર’ તેના ૭ વિભાગોમાંથી એક છે. બીજી એક પરંપરા અનુસાર શ્રી પરશુરામ ભગવાને ગોમંતકમાં પેડણે તાલુકાના હરમલ ખાતે અશ્‍વમેધ યજ્ઞ કર્યો.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હંપી (કર્ણાટક) ખાતેના માલ્‍યવંત પર્વત પર આવેલા ‘શ્રી રઘુનાથ મંદિર’ના લીધેલાં દર્શન !

શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવાથી સુગ્રીવ અને અન્‍ય વાનર સેના લઈને તેઓ તરત જ રાવણ પર ચઢાઈ કરી શક્યા હોત; પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે ૪ મહિના માલ્‍યવંત પર્વત પર રહીને ચાતુર્માસ કર્યો.

ગોવા એ પરશુરામભૂમિ જ !

સાતવાહનોના શિલાલેખમાં ઉલ્‍લેખ ધરાવતો ‘એક બ્રાહ્મણ’ આ શબ્‍દ પરશુરામનું  અસ્‍તિત્‍વ બતાવે છે. ઇસવી સનની સાતમી સદીમાં ’સેંદ્રક’ કુળના વંતુ વલ્‍લભ સેનાંદરાજાએ પુરાણોમાંના દેવતાઓને મૂર્ત સ્‍વરૂપમાં લાવવા પર ભાર મૂક્યો.

ફળ-જ્‍યોતિષશાસ્‍ત્રમાંના મૂળભૂત ઘટકો : ગ્રહ, રાશિ અને કુંડળીમાંનાં સ્‍થાનો

હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્‍થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્‍ય કરવા માટે ભાગ્‍યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે.

નૈસર્ગિક કાળવિભાગ : વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ

ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્‍ને પ્રકારનો સમન્‍વય સાધ્‍ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે.

નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !

વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્‍ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્‍યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્‍ધને કારણે બનતા હોય છે.

જ્‍યોતિષશાસ્‍ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્‍ત્ર !

મૂળ જ્‍યોતિષશાસ્‍ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્‍કંધ છે. ‘સિદ્ધાંત’ સ્‍કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્‍યાદિઓનું ગણિત હોય છે.

ચંદ્રોદય ક્યારે થાય છે ?

સામાન્‍ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્‍ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.

માનવીને ૨૩ પવિત્ર તીર્થક્ષેત્રોના દર્શન કરવાનું પુણ્‍ય પ્રદાન કરનારી અમરનાથ યાત્રા !

ધાર્મિક માન્‍યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્‍ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્‍ય મળે છે.

શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્‍તર્ષિ અને કામધેનુના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલી જમ્‍મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !

શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. તેની તપશ્‍ચર્યા પર પ્રસન્‍ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્‍યારે ભસ્‍માસુર શિવ પાસે ‘અમરત્‍વ’ માગે છે. ત્‍યારે શિવ કહે છે, ‘‘અમરત્‍વ આપવું સંભવ ન હોવાથી અન્‍ય કોઈપણ વર માગ.’’