ગુજરાત સ્થિત પ્રાચીન ગણપતિ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ

૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ

‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્‍ય મંદિર ધ્‍વસ્‍ત કર્યું. ત્‍યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્‍યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્‍ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્‍ય સમારંભ દ્વારા કરવામાં આવી.

ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર

સ્‍વરાષ્‍ટ્રપ્રેમ અને સ્‍વધર્મપ્રેમ આ બન્‍ને ભિન્‍ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.

ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન)

મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્‍વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્‍નતા કરશો નહીં !

વ્‍યાધિ-નિર્મૂલન માટે ઉપયોગમાં લેવાતા ૫ સહસ્ર વર્ષ કરતાં જૂની પરંપરા ધરાવનારાં ‘આયુરવસ્‍ત્રો’ !

આયુરવસ્‍ત્ર બનાવવા, આ એક પારંપારિક કળા છે. આ વસ્‍ત્રો પર પ્રક્રિયા કરવા માટે ૫૦ કરતાં વધારે વનસ્‍પતિઓના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતીઓ દ્વારા શ્રીરામની સ્મૃતિઓનું અને નેપાળના હિંદુઓ દ્વારા સીતામાતાની સ્મૃતિઓનું જતન

ભારત અને નેપાળ આ બન્‍ને રાષ્‍ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે.

દશેરા નિમિત્તે વિજયી લડાઈનું ઉદાહરણ વસઈની લડાઈમાં પેશવાઓનો પોર્ટુગીઝો સામે વિજય !

વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્‍તારમાં ખ્રિસ્‍તીઓનો પ્રભાવ ન્‍યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.

જગત્‌ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !

શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્‍મભૂમિ સ્‍વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’