પ્રભુ શ્રીરામચંદ્રજીના સહવાસથી પાવન થયેલી અયોધ્‍યાનગરીમાંની પવિત્રતમ વાસ્‍તુ !

હનુમાનજીએ કહ્યું, ‘‘જ્‍યાં સુધી પૃથ્‍વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્‍યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.

પાલખેડ ખાતેની જગત્-પ્રસિદ્ધ લડાઈમાં પ્રથમ બાજીરાવ દ્વારા નિઝામનો દારુણ પરાભવ

બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્‍યેષ્‍ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્‍યો તે ફિલ્‍ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્‍તક લખ્‍યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્‍તકમાં તેમણે જગત્‌ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.

કાશ્‍મીરનાં ગ્રામદેવતા શ્રી શારિકાદેવી

‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્‍વર તેમજ માનવી વચ્‍ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.

‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

‘‘મેં આ કૃત્‍ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્‍મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્‍યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવનારું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !

વર્તમાન ઘોર આપત્‍કાળમાં પણ કેરળ રાજ્‍યમાં આયુરગૃહ બનાવવાની પ્રાચીન કળા આજે પણ જીવિત છે, જ્‍યારે ભૂતકાળમાં તે કેટલી પરિપૂર્ણ અને વિકસિત હશે, તેની આપણે કલ્‍પના કરી શકીએ.

ગીતા જયંતી નિમિત્તે.. (માગશર સુદ પક્ષ ૧૧)

ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.

વર્ષ ૧૮૫૭ના સ્‍વતંત્રતાસંગ્રામમાંના પહેલા ક્રાંતિકારી મંગલ પાંડે !

ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્‍હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.

ઇંદ્રને લાગેલા બ્રહ્મહત્‍યાના પાપનું નિવારણ કરનારા તામિલનાડુ ખાતે ‘પાપનાસમ્’ સ્‍થિત પાપનાસનાથ અને ત્‍યાં થયેલી અનુભૂતિઓ

વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્‍ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્‍થાન પર ‘પુષ્‍કરયોગ’ આવ્‍યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્‍થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્‍નાન કર્યું.

રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં (અગ્‍નિતીર્થમાં) સ્‍નાન કરવાનું મહત્વ

૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્‍વર’ નામક સ્‍ફટિક લિંગ આ મંદિરમાં છે.