રાષ્ટ્ર અને ધર્મ વિશેના માઠાં સમાચાર પ્રાપ્ત થાય, ત્યારે સગાંસંબંધીઓને ગંભીરતાનું ભાન થાય; એ માટે તે દિવસે ગળ્યું ન ખાવ, દૂરદર્શન ઉપર મનોરંજક કાર્યક્રમ ન જુઓ તેમજ સંકટગ્રસ્ત હિંદૂ ભાઈઓ માટે પ્રાર્થના કરો અને એમને માટે સહાયતા મોકલાવો.
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !
ગાયનું મહત્વ