અનાદિ હિંદૂ ધર્મનો અંત નથી; એટલે કાળમહિમા અનુસાર એની પુનર્સ્થાપના થશે. એને માટે હિંદુઓને કોઈ પણ પ્રકારના અધર્મનો ઉપયોગ નહીં કરવો પડે; પરંતુ અન્ય લોકો ધર્મના ચિરંતન જ્ઞાન ભણી પોતાની મેળે જ આકર્ષિત થશે અને થઈ રહ્યા છે.
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !
ગાયનું મહત્વ