શું પત્રકારો અને તંત્રીઓને અમારા રાષ્ટ્ર અને ધર્મના સંદર્ભમાં કેટલાક કર્તવ્ય છે , એનું ભાન છે ?

બીજાઓની આલોચના કરનારા, બીજાઓને શીખવનારા પત્રકાર તેમજ નિયતકાલિકાઓના તંત્રી શું ક્યારે પણ અંતરમુખ થઈને આવો વિચાર કરે છે કે મારા પણ રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે કાંઈ કર્તવ્ય છે ? શું આ વિશે તેઓ કાંઈ કરે છે ? નહીંતો કથની અને કરણીમાં અંતર રહે છે.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી