માનવજાતિનો એકમાત્ર આધાર હિંદૂ ધર્મ બચાવવા માટે હિંદૂ રાષ્ટની સ્થાપના સિવાય કોઈ ઉપાય નથી

હિંદૂ સમાજ જાતિ, ભાષા, સમુદાય, સંગઠન ઇત્યાદિને કારણે અનેક ઘટકોમાં વહેંચાઈ ગયું છે. કેવળ હિંદૂ ધર્મ બચાવવા માટે આવશ્યક, હિંદૂ રાષ્ટ્રની સ્થાપનાના એકમાત્ર ધ્યેય માટે સર્વ હિંદૂઓ એકત્રિત થઈ શકે છે. તે માટે ઉચ્ચ સ્તરના પ્રયત્ન કરવા આવશ્યક છે. અન્યથા આગળ જઈને માનવજાતિનો એકમાત્ર આધાર હિંદૂ ધર્મ હતો , એમ ઇતિહાસ કહેશે. આપણને કાંઈપણ કરીને આ ટાળવાનું છે.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી