ભ્રષ્ટાચારવિરોધી આંદોલન માટે વિશાળ સંગઠન આવશ્યક !

ભ્રષ્ટાચારના વિરોધમાં લડનારાઓ તમારા આંદોલનનો વિરોધ કરવા માટે સર્વ રાજનીતિક દળ એક થઈ જશે;કારણકે બધાજ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. તેમનો સામનો કરવા માટે રાષ્ટ્રપ્રેમીઓ અને ધર્મપ્રેમીઓંનું વિશાળ સંગઠન આવશ્યક છે. આ ઈશ્વરશક્તિથી જ સાધ્ય થઈ શકશે, આ ધ્યાનમાં રાખો !

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી