ગોરક્ષણના કાર્યની મર્યાદા

ભારતમાંથી પ્રતિદિન ૨૫ સહસ્ર ગાયો બંગલાદેશના પશુવધગૃહોમાં મોકલવામાં આવે છે. ભારતના પશુવધગૃહોમાં પ્રતિદિન ૫૦ સહસ્ર ગાયોનો વધ થાય છે. એવામાં અમે ૫-૨૫ ગાયો બચાવી, અમારી ગોશાળામાં ૧૦૦ ગાયો છે. એવુ કહીને સંતુષ્ટ થવું ઉચિત નથી.આપણને ગોરક્ષણનું રાષ્ટ્રવ્યાપી ધ્યેય સાધ્ય કરવું છે તેમજ એના માટે પણ હિંદૂ રાષ્ટ્ર સ્થાપિત કરવું આવશ્યક છે.

– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી