નજર ઉતારવાની પદ્ધતિ

નજર ઉતાર્યા પછી નજર ઉતારનારો અને જેની નજર ઉતારી છે તે, તેમણે કોઈની સાથે પણ બોલ્‍યા વિના મનમાં ૧૫-૨૦ મિનિટ નામજપ કરતાં કરતાં આગળનું કર્મ કરવું.

નજર ઉતારવાનું મહત્વ

કળિયુગ તમોગુણી સંસ્‍કારોથી વ્‍યાપેલું છે. મોટાભાગની વ્‍યક્તિઓ સાધના તેમજ આધ્‍યાત્‍મિક ઉપાય કર્યા સિવાય જીવન વ્‍યતીત કરે છે.

માનસ નજર કેવી રીતે ઉતારવી ?

સાધક પ્રતિદિન માનસ નજર ઉતારી શકે છે. નામજપ ઇત્‍યાદિ ઉપાય કરવા પહેલાં સાધકોએ માનસ નજર ઉતારવાથી ત્રાસદાયક શક્તિનું આવરણ ઓછા સમયમાં ઘટવાથી નામજપ કરતી વેળાએ એકાગ્રતા વૃદ્ધિંગત થવામાં સહાયતા થાય છે.’

નજર ઉતારવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને નજર ઉતારવાની વિવિધ પદ્ધતિઓ

કોરા મીઠાંનો ગુણધર્મ વાયુની સહાયતાથી રજ-તમ ગુણને ઘનીભૂત કરવાનો છે. પાણીમાં ઓગળેલું મીઠું સંપર્કજન્‍યતાના સ્‍તર પર વધારે ઉપયુક્ત છે.

નજર ઉતારવાથી થનારા લાભ

નજર ઉતારવાની ફળનિષ્‍પત્તિ વધારવા માટે નજર ઉતારનારી વ્‍યક્તિનો આધ્‍યાત્‍મિક સ્‍તર સારો હોવો આવશ્‍યક છે. બધાનો જ આધ્‍યાત્‍મિક સ્‍તર સારો હોય, એવું નથી. સ્‍તર ભલે ઓછો હોય, છતાં પણ ભાવ અને તાલાવેલી હોવા અત્‍યંત આવશ્‍યક છે.

વૈશ્‍વિક મહામારી ફેલાવનારા ‘કોરોના વિષાણુ’ પછી હવે આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ સાથે આધ્‍યાત્‍મિક સ્‍તર પર લડવા માટે આ નામજપ કરો !

નામજપનું ધ્‍વનિમુદ્રણ સનાતન સંસ્‍થાના ‘Sanatan.org’ સંકેતસ્‍થળ પર આપવામાં આવ્‍યું. તેનો લાભ વિશ્‍વભરના અનેક લોકોને થયો.

‘કોરોના’ના ચેપમાં પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્‍યાત્‍મિક બળ વધે, એ માટે ઉપયુક્ત મંત્ર

વર્તમાનમાં ‘કોરોના’નો ચેપ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. ‘આ વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે વૈદ્યકીય ઉપચાર સાથે જ પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્‍યાત્‍મિક તાકાત વધે, એ માટે મંત્ર-ઉપાય પણ કરવા.

આગામી ભીષણ આપત્‍કાળમાં પોતાનું રક્ષણ થવા માટે સહુકોઈએ પ્રતિદિન કરવાનો મંત્રજપ

આગળ જળપ્રલય અને ત્રીજું મહાયુદ્ધ થશે. તે સમયે પોતાનું  રક્ષણ થવા માટે આ મંત્ર લાભદાયી છે. તેમણે મને દીક્ષા દઈને આ મંત્ર શીખવ્‍યો.

આગામી ભીષણ આપત્‍કાળમાં પોતાનું રક્ષણ થવા માટે પ્રતિદિન પોતાની સાથે ‘રક્ષાયંત્ર’ રાખવું !

સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’