વિકાર દૂર થવા માટે આવશ્યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)
મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્યો છે’, એમ કહીને તેના ‘સ્ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું