ભાઈબીજ

આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

જ્‍યેષ્‍ઠા ગૌરી

ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્‍યપ્રાપ્તિ માટે સ્‍ત્રીઓ આ વ્રત કરે છે.

કારતક એકાદશી

કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્‍થાની) એકાદશી’ એમ કહે છે.

દિવાળીના સમયગાળામાં ઉટાવણું લગાડવાનું આધ્યાત્મિક મહત્ત્વ

આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.

અધિક માસનું મહત્ત્વ, આ કાળમાં કરવાના વ્રતો અને તે પાછળનું શાસ્ત્ર !

અધિક મહિનાને ‘મલમાસ’ પણ કહેવાય છે. અધિક મહિનામાં મંગળ કાર્યને બદલે વિશેષ વ્રત અને પુણ્યકારક કૃત્ય કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ મહિનો’  એમ પણ કહેવાય છે.

પ્રદોષ વ્રતનું મહાત્મ્ય

જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.

ઋષિપાંચમ

ભાદરવો સુદ પક્ષ પાંચમને ઋષિપાંચમ તરીકે ઊજવવામાં છે. આ વર્ષે ઋષિપાંચમ ૧૪ સપ્ટેમ્બરના દિવસે આવે છે.કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વસિષ્ઠ આ સપ્તર્ષિ છે.

શ્રી ગણેશ ચતુર્થી

ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.