અધિક માસ અથવા ‘પુરુષોત્તમ માસ’નું મહત્વ, આ કાળમાં કરવાના વ્રતો અને પુણ્યકારક કૃતિઓ તેમજ તે કરવા પાછળનું શાસ્ત્ર !
‘આ વર્ષે ૧૮.૯.૨૦૨૦ થી ૧૬.૧૦.૨૦૨૦ના સમયમાં અધિક માસ છે. આ અધિક માસ ‘પુરુષોત્તમ આસો માસ’ છે. અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે.