‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

‘‘મેં આ કૃત્‍ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્‍મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્‍યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.

વર્ષ ૧૮૫૭ના સ્‍વતંત્રતાસંગ્રામમાંના પહેલા ક્રાંતિકારી મંગલ પાંડે !

ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્‍હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.

ગીતામાં આપેલા વચનોની જેમ રાષ્‍ટ્રએ શક્તિશાળી બનવું, તે માટે સ્‍વતંત્રતાવીર સાવરકરે પ્રસ્‍તુત કરેલા સ્‍ફૂર્તિદાયી વિચારો

અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્‍ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે.

રાજમાતા જિજાઊ !

મહારાષ્‍ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્‍ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી. 

સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.

વિએતનામ માટે આદર્શ બનેલા છત્રપતિ શિવાજી મહારાજ !

થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા.