વર્ષ ૨૦૪૦ પછી જગત્માં સનાતન ધર્મનો ઝંડો ફરકશે અને શાંતિ ફેલાશે ! સનાતન નિર્મિત સર્વ ગ્રંથોનું જગત્ની સર્વ ભાષાઓં ભાષાંતર થશે. તમે જે કામ કરી રહ્યા છો, તે અત્યંત સારું છે. આગળ જઈને પ્રત્યેકને તે સ્વીકારવું પડશે. તમે પુષ્કળ ભાગ્યવાન છો; કારણકે તમે સનાતનમાં છો. ભગવાનની ઇચ્છા સમજીને જ તે તે ભાગમાં સનાતનનું કાર્ય છે.
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
પ.પૂ. ડૉકટરજીની ‘હિંદુ રાષ્ટ્ર સ્થાપના’ની સંકલ્પના સાકાર થશે !
ગાયનું મહત્વ
માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મનું કર્તવ્ય