ભગવાનની પોતાની ઇચ્છા હોવાને લીધે ભારતમાં હિંદુ રાષ્ટ્ર આવશે જ, તેમજ વર્ષ ૨૦૪૨માં ભારત વિશ્વગુરુ થશે ! સનાતન ધર્મનો ઝંડો સંપૂર્ણ વિશ્વમાં ફરકશે. આગામી બે વર્ષમાં સમગ્ર જગત્માં ભીષણ પરિસ્થિતિ નિર્માણ થશે. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સાકાર થશે.
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.
ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.
હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !
સનાતનનું જ્ઞાન વેદ અનુસાર છે; એટલે મને તે ગમે છે !
ગાયનું મહત્વ
માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મનું કર્તવ્ય