આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨

ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્‍યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૧

આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્‍યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્‍ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્‍કાળનો સામનો કરવો પડશે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧૦

રાષ્‍ટ્રદ્રોહીઓ દ્વારા આ રીતનો હિંસાચાર થાય, તો રાષ્‍ટ્રપ્રેમીઓ માટે તે એક અચાનક આવેલી આપદા જ હોય છે. તેનાથી બચવા માટે પૂર્વનિયોજન હોવું જ અત્‍યાવશ્‍યક છે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૯

લોકોની સહાયતા કરવા માટે દોડી જવું, આ પ્રવૃત્તિ મૂળમાં ભલે સારી હોય, તેમ છતાં સમયનું ભાન રાખીને અને આપણી પાસે કઈ કુશળતા છે, તેનો વિચાર કરીને પછી જ સહાયતા માટે દોડી જવું ઉત્તમ છે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૮

કઠ્ઠણ અથવા બરડ (પોચો) ડુંગર અથવા ટેકડીનો ભાગ અચાનક ઢાળની દિશામાં ઢસડાઈ જાય છે, તેને ‘ભૂસ્‍ખલન’ એમ કહેવામાં આવે છે.

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૨)

આ વનસ્‍પતિ ઠંડો ગુણધર્મ ધરાવે છે અને શરીરમાં કોઈપણ કારણસર વધેલી ઉષ્‍ણતા (ગરમી) ન્‍યૂન કરનારી છે. ઓરી, અછબડાં, નાગણ જેવા વિકારોને કારણે શરીરમાં નિર્માણ થયેલી ઉષ્‍ણતા, એલોપેથી દવાઓને કારણે થનારી ઉષ્‍ણતા, આંખો આવવી, ચહેરા પર ખીલ નીકળવા, શરીર પર ફોલ્‍લીઓ આવવી, લોહીયાળ હરસ, માસિકધર્મ કે અન્‍ય સમયે યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, પેશાબ સમયે બળતરા થવી, તેમજ ચક્કર (ફેર) આવવા જેવા ઉષ્‍ણતાના વિકારોમાં અતિશય ઉપયુક્ત છે.

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૧)

‘પ્રતિવર્ષે વરુણદેવતાની કૃપાથી વરસાદમાં નિસર્ગતઃ અસંખ્‍ય ઔષધી વનસ્‍પતિઓ ઉગે છે. તેમાંની કેટલીક વનસ્‍પતિઓ ચોમાસું સમાપ્‍ત થયા પછી સામાન્‍ય રીતે ૧ – ૨ માસમાં સૂકાઈ જાય છે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૭

સામાન્‍યરીતે વાતાવરણમાંનું તાપમાન ઓછા શૂન્‍ય સેલ્‍સિયેસ પર ગયા પછી તેને ‘શીતલહેર’ છે, એમ કહેવામાં આવે છે.

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્‍યાદિ આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૬

લૂ લાગવી એટલે પ્રખર તડકામાં વધારે સમય ફરવાથી અથવા તાપમાનમાં વધારે પલટો રહેલી જગ્‍યાઓએ ફરવાથી (ઉદા. વાતાનુકૂલિત ઓરડામાંથી પ્રખર તડકામાં અથવા તેના વિરુદ્ધ) થનારી વ્‍યાધિ.