આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧

‘અણુબૉંબ’ના સ્‍ફોટ પછી જ્‍યારે કિરણોત્‍સર્ગી ધૂળ નીચે આવે છે, ત્‍યારે થનારો કિરણોત્‍સર્ગ શરીરમાંની પેશીઓ નષ્‍ટ કરી શકે છે. ઉલટી જેવું લાગવું, ઉલટી થવી, ઝાડા, કર્કરોગ ઇત્‍યાદિ માંદગી થઈ શકે છે.

આપત્‍કાળનું ભીષણ સ્‍વરૂપ

‘યાંત્રિકીકરણ અને પર્યાવરણની પાયમાલીને કારણે ભવિષ્‍યમાં નૈસર્ગિક સંકટો વધવાના છે અને જગત્‌ના ૭૫ ટકા લોકોને દુકાળ, મહાપૂરના ચાબકા વીંઝાશે.

પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં ગભરાઈ જવાને બદલે સ્‍વયંસૂચના આપીને આત્‍મબળ વધારો !

વર્તમાનમાં ભારત સાથે જ અન્‍ય કેટલાક રાષ્‍ટ્રોમાં ‘કોરોના’ નામક ચેપી વિષાણુનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી સર્વત્રનું જનજીવન ડામાડોળ થઈને સર્વસામાન્‍ય નાગરિકોમાં ભયપ્રદ વાતાવરણ નિર્માણ થયું છે. આવી પરિસ્‍થિતિમાં ‘નાનાં-નાનાં કારણોથી મન વિચલિત થવું, ચિંતા થવી, તેમજ બીક લાગીને અસ્‍વસ્‍થ થવું.

મહાપૂર જેવી ભીષણ આપત્‍કાલીન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સાધના કરીને આત્‍મબળ વધારો !

‘માનવીની ભગવાન પર કેટલી અતૂટ અને અઢળ શ્રદ્ધા હોવી જોઈએ’, તે આ ઉદાહરણ પરથી ધ્‍યાનમાં આવે છે. ભક્તિની આવી ઉચ્‍ચ સ્‍થિતિ મેળવવા માટે સાધના વિના પર્યાય નથી.

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૩

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૨

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશેના માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્‍યા છે.

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૧

ભારત સરકારના ઇલેક્‍ટ્રૉનિક્સ અને આય.ટી. મંત્રાલયે ચાલુ કરેલા ‘ડિજિલૉકર’ આ ‘ઍપ્‍લિકેશન’નો ઉપયોગ કરવો. (https://digilocker.gov.in/ આ સંકેતસ્‍થળ પર આ વિશે માહિતી ઉપલબ્‍ધ છે.)

આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હોય ત્‍યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો !

મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાનનું વચન છે. આપત્‍કાળ માટે ભગવાનને શરણ જઈને અત્‍યારથી જ ભક્તિભાવથી સાધના કરો અને ભગવાનના ભક્ત બનો !

વાવાઝોડા જેવી નૈસર્ગિક આપત્તિનો સામનો કરવા માટે કરવાની પૂર્વસિદ્ધતા અને પ્રત્‍યક્ષ આપત્‍કાલીન સ્‍થિતિમાં કરવાની કૃતિ

આજે વિજ્ઞાને સર્વ ક્ષેત્રોમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, તો પણ વાવાઝોડાં જેવી નૈસર્ગિક આપત્તિ ઉદ્‌ભવે નહીં, આ વાત માનવી શક્તિના પેલે પારની છે. આવા પ્રસંગમાં મન સ્‍થિર રાખીને મનોધૈર્ય ટકાવી રાખવું.