વસંત ઋતુમાં સારું આરોગ્ય કેવી રીતે જાળવવું ?
વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્સવ આ જ ઋતુમાં આવે છે.
વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્સવ આ જ ઋતુમાં આવે છે.
ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્નિગ્ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા.
ચોમાસાના અંતમાં એકાએક પડનારા સૂરજના પ્રખર કિરણોને કારણે પિત્ત અને લોહી દૂષિત થઈને અનેક રોગ થાય છે.
પ્રત્યેક ઋતુ અનુસાર વાતાવરણમાં પલટાઓ થતા હોય છે. પલટાઓ સાથે મેળ બેસાડવા માટે માનવીને આહારમાં પણ પલટાઓ કરવા પડે છે.