વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૨)

Article also available in :

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

 પ્રસ્તાવના : ‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ની બાધા દૂર કરવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો. તે પરિણામકારક હોવાનું ધ્‍યાનમાં આવ્‍યા પછી મને અન્‍ય વિકારો માટે પણ જપ શોધવાની સ્‍ફૂર્તિ મળી. આ જપ એટલે આવશ્‍યક તે અલગ અલગ દેવતાઓના એકત્રિત જપ છે. મેં શોધેલા જપ ગત એક વર્ષથી સાધકોને તેમના વિકારો માટે આપી રહ્યો છું. ‘તે જપનો તેમને સારો લાભ મળી રહ્યો છે’, એવું તેમણે કહ્યા પછી ધ્‍યાનમાં આવ્‍યું.

આ લેખમાળાના ભાગ ૧ મા કેટલાક વિકાર, તેમના પરના જપ અને સાધકોએ તે જપ કર્યા પછી તેમને થયેલી અનુભૂતિ આપી હતી. સદર ભાગ ૨ મા હજી વધારે વિકાર અને તેમના માટેના જપ અત્રે આપ્‍યા છે. આ નામજપ ગત ૩ મહિનામાં કેટલાક સાધકોને આપ્‍યા છે.

વિકાર નામજપ
૧. સારા આરોગ્‍ય માટે ‘શ્રી ગણેશાય નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૨. લોહીમાં ‘સી રિએક્‍ટીવ પ્રોટીન’નું પ્રમાણ વધવું, છાતીમાં કફનો ચેપ લાગવો અને પિત્તના ફોડલા ઉમટવા ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૩. લોહીમાંનું ‘હિમોગ્‍લોબીન’ ન્‍યૂન થવું ‘શ્રી હનુમતે નમઃ – શ્રીરામ જય રામ જય જય રામ – શ્રીરામ જય રામ જય જય રામ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ – શ્રી ગણેશાય નમઃ ।’
૪. લોહીમાંનો ‘યુરિક ઍસિડ’ વધવો ‘શ્રી ગણેશાય નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૫. લોહીમાંનું વધેલું ‘પોટૅશિયમ’ અધિકતમ સ્‍તર કરતાં ઓછું થવા માટે ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રીરામ જય રામ જય જય રામ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ ।’
૬. ગર્ભાશયમાં ગાંઠ (સિસ્‍ટ) થવી ‘શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૭. ‘સાયટિકા’નો ત્રાસ (નસ દબાઈ જવી) ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – ૐ નમો ભગવતે વાસુદેવાય – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૮. મળોત્‍સર્ગ સમયે મળની ગાંઠ થવી, શૌચ ન થવું અને તેને કારણે પેટ ફૂલવું ‘શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય ।’
૯. શરીર પર સોજો ચઢવો અને વજન વધવું ‘શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૧૦. શરીર પર ફોલ્‍લીઓ થવી ‘શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગણેશાય નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ ।’
૧૧. વાળ ખરવા ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ ।’
૧૨. થાયરૉઈડ ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય ।’
૧૩. ‘ગૅંગરિન’ થવું ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૧૪. એલર્જી ‘શ્રી ગણેશાય નમઃ – ૐ નમઃ શિવાય ।’
૧૫. કમળો ‘ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગુરુદેવ દત્ત ।’
૧૬. ‘એક્‍ઝિમા’ નામનો ત્‍વચારોગ ‘ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી ગણેશાય નમઃ ।’
૧૭. ‘સોરાયસિસ’ નામનો ત્‍વચારોગ ‘શ્રી હનુમતે નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગુરુદેવ દત્ત – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગણેશાય નમઃ ।’
૧૮. ઉષ્‍ણતાને કારણે ૮મા અને ૯મા દ્વાર પર ફોલ્‍લા થવા ‘શ્રી ગુરુદેવ દત્ત – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૧૯. ઘા વહેલો રુઝાઈ જાય તે માટે ‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ – શ્રી ગણેશાય નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૨૦. અસ્‍થિભંગ વહેલો સંધાય તે માટે ‘શ્રી ગણેશાય નમઃ – શ્રી હનુમતે નમઃ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
૨૧. ‘ઍસિડિટી’ વધવી ‘શ્રી ગણેશાય નમઃ – શ્રીરામ જય રામ જય જય રામ – શ્રી હનુમતે નમઃ – ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય ।’
(સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા.

જો સાધકોને અહીં આપેલા વિકારોમાંથી એકાદ વિકાર થયો હોય અને તે દૂર કરવા માટે ‘તે સંદર્ભમાં આપેલો નામજપ કરી જોવો’, એમ લાગે, તો તેમણે તે નામજપ ૧ મહિનો પ્રતિદિન ૧ કલાક પ્રયોગ તરીકે કરી જોવો.

આ નામજપના સંદર્ભમાં થનારી અનુભૂતિઓ સાધકોએ [email protected] આ ઇ-મેલ સરનામા પર અથવા આગળ જણાવેલા ટપાલ સરનામા પર મોકલવી.

સાધકોની આ અનુભૂતિઓ ગ્રંથોમાં લેવાની દૃષ્‍ટિએ, તેમજ નામજપની યોગ્‍યતા સિદ્ધ થવા માટે પણ ઉપયુક્ત પુરવાર થશે.

ટપાલ માટે સરનામું : સનાતન આશ્રમ, ૨૪/બી રામનાથી, બાંદોડા, ફોંડા, ગોવા. પિનકોડ ૪૦૩૪૦૧.

Leave a Comment