પ્રભુ શ્રીરામચંદ્રજીનું ગુરુકુળ, શરયૂમાતા અને ભક્તશિરોમણી હનુમાનજીની અયોધ્‍યા ખાતેની કેટલીક સ્‍મૃતિઓના પવિત્ર દર્શન

‘‘તમે મને કયા ભાવથી લઈ જઈ રહ્યા છો ?’’ મહર્ષિ વસિષ્‍ઠ બોલ્‍યા, ‘‘હું તને મારી કન્‍યા તરીકે લઈ જઈ રહ્યો છું.’’ તેથી શરયૂ નદી ‘વસિષ્‍ઠી’ નામે પણ ઓળખાય છે.

કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્‍નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ !)

ઇડગુંજી મંદિરની મુખ્‍ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.

કુંભાસુરનો વધ કરવા માટે ભીમને તલવાર આપનારા કર્ણાટક રાજ્‍યના કુંભાશી (જિલ્‍લો ઉડુપી) સ્‍થિત શ્રી મહાગણપતિ !

દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્‍તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.

ગુજરાત સ્‍થિત ‘દ્વારકાધીશ’ મંદિર અને દ્વારકાપીઠ !

આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્‍થાપના કરેલું દ્વારકાપીઠ છે.  આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્‍વર શિવલિંગ છે.

ગુજરાત સ્થિત પ્રાચીન ગણપતિ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ

૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ

‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્‍ય મંદિર ધ્‍વસ્‍ત કર્યું. ત્‍યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્‍યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્‍ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્‍ય સમારંભ દ્વારા કરવામાં આવી.

ભારતીઓ દ્વારા શ્રીરામની સ્મૃતિઓનું અને નેપાળના હિંદુઓ દ્વારા સીતામાતાની સ્મૃતિઓનું જતન

ભારત અને નેપાળ આ બન્‍ને રાષ્‍ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે.

શ્રીનગરથી ૩૦ કિ.મી. અંતર પર તુલ્‍લમુલ્‍લ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી ખીર ભવાનીદેવીનું મંદિર !

મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્‍યું હતું. ત્‍યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.